40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગોરવામાં જાહેરમાં મારામારી કરનાર બે યુવકને ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું

વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મારામારીના બનેલા બનાવમાં પોલીસે ચારમાંથી બે હુમલાખોરને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. ગોરવાના પંચવટી વિસ્તારમાં બે દિવસ પહેલા જાહેરમાં ચાર યુવકો વચ્ચે મારામારી થતાં લોકોના ટોળા ભેગા થયા હતા. જેથી પોલીસે આ બનાવના પ્રત્યાઘાત ન પડે તે માટે ગુનો દાખલ કરી ચારેયની શોધખોળ કરવામાં આવી હતી. આ પૈકી પોલીસે અભિષેક ઉર્ફે બિંદુ અજય ગીરી તેમજ પંકજ ગીરી હરકેશગીરીને ઝડપી પાડ્યા હતા. બંને વિરુદ્ધ પોલીસે અટક સહિતની કાર્યવાહી શરૂ કરતા તેઓએ કાન પકડીને માફી માગી હતી. પોલીસે તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Related posts

વડોદરામાં સંત શ્રીસાઈ સ્વામી ઉદ્ધવદાસજીના 102ના જન્મદિવસ તથા નવરાત્રીના નવ રંગની અનોખી ઉજવણી

admin

આજથી કરુણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 7 ટીમ કાર્યરત

admin

ગણેશ વિસર્જન માટે વડોદરા પોલીસ એલર્ટમોડમાં…

admin

Leave a Comment