30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર ખાતે આવેલ મસાણી મેલડી માતાના મંદિરે મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું…

વડોદરા શહેરમાં માંજલપુર સ્મશાન પાસે આવેલ મસાણી મેલડી માતા ના મંદિરે છેલ્લા સાત વર્ષથી મહા ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મહા ભંડાર નું આયોજન કરવામાં આવ્યું જેમાં મસાણી મેલડી માતા નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં માંજલપુર વિસ્તાર ના માઈ ભગતો જોડાયા હતા ને સાંજે ભંડારા નું આયોજન કર્યું છે જેના મોટી સંખ્યામાં માઈ ભગતો પ્રસાદી નો લાભ લેવા સર્વે ને આમંત્રણ આપવામાં આવ્યું

Related posts

વિદ્યુત સહાયક કાયમી નોકરી માટે ફરી મેદાનમાં ! કોંગ્રેસનું સમર્થન

admin

વડોદરામાં ચૈત્રી નવરાત્રી અષ્ટમી નિમિત્તે 111 કુંવારિકાઓનું પૂજન કરી અનોખી ઉજવણી

admin

સાવલી નજીક આસોજ ગામે નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ

admin

Leave a Comment