40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પવિત્ર શ્રાવણ માસ ના બીજા મંગળવારે વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલ શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે અન્નકૂટ નુ આયોજન કરવામાં આવ્યું

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હઠીલા હનુમાન દાદાજીના મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારનો સુંદર આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દવા શનિવારે અને મંગળવારે રામધૂન અને સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દર મંગળવારે હનુમાનજી દાદા ને વિવિધ હિંડોળા અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે બીજા મંગળવારે શ્રી હરિ હનુમાન દાદાજીને 56 ભોગ ધરાવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય છે અને આજે શ્રી હનુમાન દાદા જી ના મંદિરે અન્નકૂટનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા હતા

Related posts

વડોદરા શહેરમાં પ્રવેશી રહ્યા છે હાઈવે પરથી વરસાદી પાણી

admin

સાંસદ ખેલ સ્પર્ધા અંત સ્પર્ધાનું વડોદરાના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યુ

admin

વિમલેશ્વર તળાવમાં ગટરનું પાણી ઠાલવાતા ભારે રોષ, AI વીડિયો અને બેનરથી વિરોધ

admin

Leave a Comment