વરસાદી પાણી શહેરમાં પ્રવેશતા નાગરિકોને પડી રહી છે હાલાકી
સ્થાનિક કાઉન્સિલર અને વારંવાર ને રજૂઆતો પણ તંત્ર પી ગયું છે ઘો
વુડા વિસ્તારમાંથી શહેરમાં પાણી આવે છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર નથી ભરી રહ્યા પગલાં
મ્યુનિસિપલ કમિશનર છે વુડા ના ચેરમેન
સ્થાનિક કાઉન્સિલર અજીત દધિચ ના આક્ષેપ
વુડા અને કોર્પોરેશનના કમિશનર એક જ હોય તો તાત્કાલિક રજૂઆત બાદ ભરાવવા જોઈએ પગલા
મ્યુનિસિપલ કમિશનર ઉડાના ચેરમેન તરીકે નથી ભરી રહ્યા પગલાં
હાલમાં વિસ્તારમાં મોડી રાત બાદ પ્રવેશી રહ્યા છે વરસાદી પાણી

