32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરસાદી માહોલમાં પોર નજીક ટ્રક બ્રિજ નીચે ખાબક્યો…

ગતરાત્રીએ ભારે વરસાદને કારણે વડોદરા નજીક આવેલ પોર ગામેથી પસાર થતા નેશનલ હાઈ વે નં 48 પર અકસ્માત સર્જાયો હતો. વરસાદના કારણે એક ટ્રક બ્રીજ પરથી નીચે પડી જતા સર્જાયેલ અકસ્માતમા સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમાવિષ્ટ 6 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે

admin

VMC આવાસ ડ્રો બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષની સ્થળ મુલાકાત, ગેરસમજ અંગે સ્પષ્ટતા

admin

Leave a Comment