Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

તિરંગા યાત્રાની ઉજવણીના ભાગરૂપે સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાટપુરથી તિરંગા યાત્રા નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ પણ જોડાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ સાથે ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો આગેવાનો મહિલાઓ અને વિઘાર્થીઓ તિરંગા યાત્રા જોડાયા હતા.

Related posts

પાનવડ પોલીસ સ્ટેશનના નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી કિ.રૂ.૫,૧૧,૩૮૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નનુપુરાથી પાલસર ચોકડીના રસ્તા ઉપર પસાર થતી કેનાલમાં મોટું ગાબડું

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી

admin

Leave a Comment