એક વર્ષ કરતા વધુ સમય થી સતત ગેરહાજર રહેતા હોવાને લઇ કરાઈ શિક્ષાત્મક કાર્યવાહી,
(૧)પટેલ હેતલબેન મહેન્દ્રભાઈ લવેડ પ્રા. શાળા,તા: બોડેલી (૨)શાહ જાગૃતિબેન ગોપાલદાસ, કુંડી નવા વર્ગ પ્રા.શાળા,તા.સંખેડા (૩)પટેલ આકાશકુમાર મહેન્દ્રભાઈ ,બરોલી પ્રા. શાળા,તા : બોડેલી (૪) પટેલ ભાવનાબેન જયંતિભાઈ ,ઇંટવાડા તા :છોટાઉદેપુર
એક શિક્ષિકા 6 વર્ષથી ગેરહાજર હોવાનું અને અમેરિકાના નાગરિક બની ગયા હોવા અંગેના સમાચારો પ્રસિદ્ધ થતા શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું,
ગત 15 જુલાઈના રોજ શિક્ષણ વિભાગે પાઠવી હતી છેલ્લી કારણદર્શક નોટિસ,
નોટીસનો કોઈ પ્રત્યત્તર ન મળતા શિક્ષણ નિયામક ,ગાંધીનગર ના આદેશથી કરાયા સસ્પેન્ડ,

