27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન પાવીજેતપુર તાલુકામાં આવેલ સુખી ડેમ 65 ટકા જેટલો ભરાયો

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ સૌથી જૂનો ડેમ છે. અને આ ડેમમાં હાલ પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓ માંથી પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમ 65 ટકા જેટલો ભરાયો છે. અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે.સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો 145.10 જેટલું છે. જ્યારે ટકાવારીની વાત કરીએ તો 65.42 ટકા જેટલું છે. જ્યારે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવીજેતપુર તાલુકો અને જાંબુઘોડા તાલુકાના સિંચાઇનું પાણી મળે છે..આ સુખી ડેમનો વિશાળ પટ છે. 10 કિલોમીટર વિસ્તારમાં પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે જિલ્લાનો સૌથી મોટો ડેમ હોવાથી ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે.

Related posts

બોડેલી પોલીસ સ્ટેશનના મોડાસર ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી કિ.રૂ.૧,૯૬,૯૫૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તરફી ઉમેદવારોની યાદી જાહેર

admin

નસવાડી તાલુકાના પલાસણી ગામે ફિલ્ટર પાણીના સંપમાં મૃત ગરોળી-કાચિંડો મળતા રોગચાળાની ભીતિ

admin

Leave a Comment