40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના વનાર જંગલ ખાતે ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો.

વન વિભાગ રંગપુર રેન્જ દ્વારા વનાર જંગલ વિસ્તારમાં લાકડા કાપવાનો અવાજ આવતા રંગપુર રેન્જના સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાના જથ્થા સાથે ટ્રેકટરને કબજે લીધું હતું. સાથે ટ્રેક્ટરમાં ભરેલ અનામત ખેર મુદ્દામાલ 1.47 ઘન મીટર જેની કિંમત રૂપિયા 46,910 તથા ટેકટરની અંદાજિત રકમ પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા પ 5,46,910નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

Related posts

નસવાડીમાં ભરબપોરે મોટી ચોરી, મહેમાન કોલોનીમાં તસ્કરો બેફામ

admin

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ટપે વસાહત ગામના પાટિયા પાસે ફિલ્ટર વાળા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

admin

નસવાડી તાલુકાના કસુંબીયા ગામે કરોડો રૂપિયાના ખર્ચ બનાવામાં આવેલ સબ સ્ટેશન લોકાપર્ણ ના થતા શોભા ગાંઠિયા સમાન

admin

Leave a Comment