31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

મેણ નદી માં પાણી આવતા બાઈક સવારો જીવ ના જોખમે પસાર થયા

નસવાડી તાલુકા ના ડુંગર વિસ્તાર માં સાંજે ધોધમાર વરસાદ ને લઈ મેણ નદી માં પાણી આવતા બાઈક સવારો જીવ ના જોખમે પસાર થયા

નાનીઝડુલી થી મોટીઝડુલી વચ્ચે ના રસ્તા ઉપર પુલ ના અભાવ ને લઈ ધસમસતા પાણી ના પ્રવાહ માંથી બાઈક સવાર પસાર થયા.

નસવાડી, કવાંટ ને જોડતો મુખ્ય રસ્તો હોય દર વર્ષે ચોમાસા માં વિસ્તાર ના લોકો હેરાન બને છે.

અનેક રજુઆત બાદ પણ પુલ ન બનતા વિસ્તાર ના ગ્રામજનો હેરાન બન્યા છે.

Related posts

છોટાઉદેપુરના પાદરવાંટ ગામે ટેકરા ફળિયા માંથી વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યું કર્યું

admin

કવાંટ તાલુકાના ભેખડીયા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો, એસઓજી પોલીસે કરી કાર્યવાહી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારાં સાથે સુત્રચારો કરી સરકારને જગાડવા નવતર પ્રયોગ કર્યો અને વિવિધ પ્રશ્નને લઇ મામલતદારને આવેદનપત્ર આપ્યું.

admin

Leave a Comment