38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો

વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો હતો. આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા

કલકત્તામાં મહિલા તબીબના સાથે બનેલી અમાનુષી અત્યાચારની ઘટનાને લઈને વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો હતો. આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા છે અને રેપિસ્ટને મૃત્યુ દંડની સજાની માંગ સાથે લક્ષ્‍મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન રેલી યોજી હતી.
ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કલકત્તાની મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખુબ જ ઊંડો ઘા જીકી દીધો છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. લોકો આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આ મામલે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે કોલકાતા રેપ કેસનાં વિરોધમાં મેદાનમાં આવ્યા હતા અને મહારાણી રાધિકારાજે ગાયકવાડની સાથે મોટી સંખ્યામાં કાળા વસ્ત્રો ધારણ કરી મહિલાઓ જોડાઇ હતી લક્ષ્‍મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી આ મૌન રેલી યોજી હતી અને રેપિસ્ટને મૃત્યુ દંડની સજાની માંગ સાથે મહિલાઓ, LGBTQI સમુદાય પણ મૌન રેલીમાં જોડાયા હતા.

Related posts

વડોદરા થી લંડન સુધીની સાયકલયાત્રાનું સાહસી કાર્ય કરનાર નિશાકુમારીનું બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

admin

ભારત 2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેન્ટિંગ કરવામાં આવી

admin

કરજણ તાલુકાના સાયર ગામે ખેતરમાં પાણી વડતાલ વીજ કરંટ લગતા યુવકનું મોત.

admin

Leave a Comment