ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગણપતિ ડેકોરેશન કરવા માટે બજારોમાં અવનવી આર્ટિફિશિયલ ફૂલોનું ધૂમ વેચાણ
વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગણેશ મંડળો અને ઘરમાં સ્થાપન કરતા માટે બજારોમાં આર્ટિફિશિયલ ફૂલો નું ડેકોરેશન કરવા માટે તૈયાર પ્લોટ વેચાણ જોવા મળી રહ્યું છે જેમાં આજના સમયમાં લોકો પાસે સમયના અભાવના કારણે ગણપતિનું ડેકોરેશન નથી કરી શકતા તે લોકો માટે બજારોમાં તૈયાર ડેકોરેશન નું વેચાણ વધી રહ્યું છે ત્યારે ગણપતિના આગમન માટે તમામ લોકો થનગનાટ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર મંગળ બજાર ખાતે વિવિધ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો નું ડેકોરેશન નું ચલણ વધી રહ્યું છે ત્યારે આર્ટિફિશિયલ ફૂલો તથા ગણપતિ માટે પ્લોટ તૈયાર જોવા મળી રહ્યા છે

