37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના બજારમાં અવનવી લાઇટો નું વેચાણ શરૂ

ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘણાને ભક્તો ગણપતિના આગમન માટે થનગનાટ કર્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં અવનવી લાઇટો નું વેચાણ શરૂ થઈ ગયું છે….

મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ વડોદરામાં ખૂબ જ ધૂમધામથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો અને ઘરમાં ગણપતિની સ્થાપના માટે લાઈટોનું ડેકોરેશન કરતા હોય છે ત્યારે બજારમાં ગણપતિ ના ડેકોરેશન માટે વિવિધ પ્રકારની લાઇટો આવી ગઈ છે જેમાં પાઇપ લાઈટ સીધી ઝુમ્મર ફોકસ ની લાઈટો બજારમાં જોવા મળી રહી છે જેમાં વધુમાં લોકો તૈયાર લાઈટો લઈ જઈને ગણપતિનું રેકોર્શન કરતા હોય છે સાથે ગત વર્ષ કરતાં આ વર્ષમાં ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે દર વર્ષે બજારમાં અવનવી લાઇટો આવતી હોય છે સાથે તેની માંગ પણ વધારે હોય છે આ વિશે વેપારી અમિત હિંગુ એ વધુ માહિતી આપી

Related posts

ડભોઇ સિંધી સમાજ દ્વારા ‘ચેટીચંદ’ પર્વની ભવ્ય ઉજવણી ભક્તિમય માહોલમાં નીકળશે શોભાયાત્રા

admin

પંડ્યા બ્રિજ ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો

admin

ડભોઇ તરસાણા ચોકડીથી જકાતનાકા સુધી MGVCL ની ઘોર બેદરકારી, ગમે ત્યારે મોટી હોનારતની ભીતિ

admin

Leave a Comment