Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ થી તાલુકાના શીરોલા ગામ સુધીનો 10 કિલોમીટરનો રસ્તાના કામથી લોકોને હાલાકી

ડભોઇ થી તાલુકાના શીરોલા ગામ સુધીનો 10 કિલોમીટર નો રસ્તો જેનું કામ ચાલતું હોય અવળ-જવળ કરતા ટુ વ્હીલર અને વાહન ચાલકોને તેમજ ખેતરે જતા પગપાળા લોકોને ધૂળની ડમરીઓ ઉડી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકોના આજુબાજુના ખેતરોના ખેડૂતો થઈ ગયા છે પરેશાન વહેલી તકે કોન્ટ્રાક્ટર આ રોડ પર પાણી નો છંટકાવ કરે તો ધૂળ નો ડસ્ટ ઉડે નહીં. પગપાળા ખેતરોમાં જનાર ખેડૂતોને આંખોમાં પણ મોટું નુકસાન પહોંચે છે અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. આ રોડ ઉપરથી ડભોઇ થી ચાણોદ સુધીનો ને ડભોઇ થી રાજપીપળા નો માર્ગ છે ત્યાંથી લઈને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે ત્યારે લાગતા વળગતા રોડ ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર પાણીનો છંટકાવ કરે તેવી ખેડૂતોની માંગ છે.

Related posts

કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર માર્ગ પર ડીવાઈડર પર જઈ ચઢી

admin

ફાઇનાન્સ ની ઓફિસ નાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ

admin

વડોદરા શહેરની સ્પાઇનેટિક હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની આધુનિક ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

admin

Leave a Comment