Genius Daily News
Uncategorized

તરસાલીના મહારાજા યુવક કલા કેન્દ્ર યુવક મંડળ દ્વારા છેલ્લા 41 વર્ષથી ગણપતિ ની સ્થાપના કરવામાં આવે છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે શ્રીજીને 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો

વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધૂમધામ થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં ખૂબ જ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પોળ, સોસાયટી, મોહલ્લા, સામાજિક ધાર્મિક સંસ્થાઓ ખાતે ગણેશ સ્થાપના કરમા આવી છે ત્યારે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ તરસાલીના મહારાજા યુવા કલા કેન્દ્ર શિક્ષક કોલોની તરસાલી ખાતે છેલ્લા 41 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે આ મંડળ દ્વારા ગણપતિને 56 ભોગ ધરાવામાં આવ્યો હતો જેમાં મીઠાઈ, ફરસાણ, કોલ્ડ્રીંક સાથે 56 ભોગ ધરાવવા માં આયો હતો. આ મંડળ દ્વારા ગણેશ સ્થાપનાના દસ દિવસ સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે સાથે આ મંડળ દ્વારા ગણેશ સ્થાપતાના સાતમા દિવસે મોટી સંખ્યામાં સોસાયટીના અને મંડળના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં ગણપતિની મહા આરતી કરવામાં આવી હતી

Related posts

Précision probabiliste Mond Casino

admin

સતત ત્રીજા દિવસે પણ ઉતર્યા નથી વરસાદી પાણી

admin

વરસાદે વિરામ લીધો છે છતાં ડભોઇના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી

admin

Leave a Comment