Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાતમાં ઑરથમ વખત એમેચ્યોર્ગોલફર માટે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના પરિસરમાં કરવામાં આવ્યું

ગોલ્ફ કોર્સ ઓનર્સ એસોસિએશન ગુજરાત ભારતીય ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન સંસ્થા દ્વારા ગુજરાતમાં ઑરથમ વખત એમેચ્યોર્ગોલફર માટે રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસના પરિસરમાં કરવામાં આવ્યું છે.જેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી.

વડોદરા સ્થિત ધ ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે 23થી 27 સપ્ટેમ્બર દરમિયાન 2024 દરમિયાન એમેચ્યોર ગોલ્ફ રમતા ખેલાડીઓ માટે સ્ટેટ ગોલ્ફ ચેમ્પિયનશિપ યોજાનાર છે. જેમાં રાજ્યભરમાંથી ટોયના ગોલ્ફરો સહિત 50 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે તેમજ તેમની કુશળતાનું પ્રદર્શન કરશે. આ સ્પર્ધા યોજવા પાછળનો હેતુ યુવાનોમાં ગોલ્ફ રમતને પ્રચલિત કરી તેમને પ્રોત્સાહન આપવાનો છે.

Related posts

UTT નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિદ્ધાંથ અને દેવાંશી અંડર-13માં ચેમ્પિયન બન્યા

admin

ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા

admin

સંગમ ચાર રસ્તા નજીક પાલિકાની દબાણ શાખાની ટીમે લારી ગલ્લાના નડતરરૂપ દબાણો દૂર કરાયા

admin

Leave a Comment