ભાજપ મહિલા મોરચા દ્વારા આજ રોજ ગાયત્રી મંદિર,ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને 6-વર્ષ પુરા થવા પર મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ડો. નિશાબેન ગોહેલ ઉષાબેન કુસકીયા સાથે તેમની ટિમ દ્વારા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પમાં સર્વ રોગોનું નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

