Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળ્યું

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળ્યું જેમાં ગરબીને મહિલાઓ દ્વારા આ નવી ડિઝાઇનોમાં ગરબીઓ તૈયાર કરવામાં આવી….

વડોદરા શહેર ના ગરબા ખૂબ જ લોકપ્રિય અને વિખ્યાત છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ઠેકાણે માતાજીના ગરબા નું આયોજન કરવામાં આવતું હોય છે સાથે માતાજીની સ્થાપના પણ કરવામાં આવતો હોય છે ત્યારે ગરબીઓનો પણ ખૂબ જ મહિમા રહેલો છે ત્યારે વડોદરા શહેરના વિસ્તારમાં આવેલા યા પાર્ક વિસ્તારમાં આવેલા બજારમાં નવરાત્રીમાં ગરબીઓનું ખૂબ જ મહિમા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં તૈયાર અવનવી ગરબીઓ નું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે પહેલાના જમાનામાં સાદી ગરબી નું વેચાણ થતું હતું ત્યારે હવે જમાના ની સાથે ગ્રાહકોની ડિમાન્ડ વધતા બજારોમાં અવનવી ગરબી નું વેચાણ જોવા મળી રહ્યું છે ત્યારે આ ગારવીને ખૂબ જ સુંદર અને કલાત્મક તૈયાર કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં આ વર્ષે માતાજીની સ્થાપના કરતા માઈ ભક્તો માટે ગરબીઓનું ખૂબ જ કલાત્મક ગરબીઓ સાથે આ વર્ષે બજારમાં દરવાજા ખોલી માતાજી નો દીવો થાય તે માટે અવળાવી ગરબી બજારમાં જોવા મળી રહી છે બજારમાં ગત વર્ષે કરતા આ વર્ષે ખૂબ જ સરસ અને કલાકમાં ગરબીઓ તૈયાર કરવામાં આવી છે અને વેચાણ શરૂ થઈ ગયો છે આ ગરબીઓ રૂપિયા 100 થી શરૂ થઈને 500 સુધીની અવનવી ગરબીઓ મળી રહી છે વધુમાં વેપારી રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે

Related posts

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્રારા દબાણોનો સફાયો કરી બે ટ્રક ભરીને મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો

admin

પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ કરાવી નોંધણી

admin

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક ચેતવણી પત્ર બહાર પાડ્યો

admin

Leave a Comment