32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નાં છાણી વિસ્તાર ની નાની અમીન ખડકી ખાતે સામાજિક કાર્યકર નીશીત અમીન દ્વારા રક્ત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

વડોદરા શહેર નાં છાણી વિસ્તાર નાં નાની અમીન ખડકી માં રહેતા નીશીત અમીન છેલ્લા ઘણા વર્ષો થી સામાજિક કાર્યો કરતા રહ્યા છે જ્યારે તેઓ દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે શ્રીજી સ્થાપના કરવામાં આવે છે .ગણેશ મહોત્સવ ની ઉજવણી ભાગરૂપે દર વર્ષે રક્ત દાન શિબિર કેમ્પ નું આયોજન કરતા આવ્યા છે. આજે દર વર્ષે ની જેમ આ વર્ષે પણહોસ્પિટલ.માં.સારવાર માં જરુરિયત મંદો માટે રક્ત દાન નું આયોજન કરવામાં.આવ્યું હતુ આ રક્તદાન શિબિર ઇન્દુ બ્લડ બેંકનાંસહયોગથીયોજવામાં.આવ્યો હતો. અંદાજીત 300 ઉપરાંત નાં બ્લડ ની બોટલો એકત્ર થશે. ની આશા વ્યક્ત કરી.હતી .જ્યારે આ રક્ત દાન શિબિર માં.શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ તેમજ રાવપુરા વિધાન સભા નાં ધારાસભ્ય તેમજ ગુજરત રાજ્ય વિધાન સભા નાં મુખ્ય દંડક બાળુ શુક્લ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત

Related posts

એમ એસ યુનિવર્સિટીમાં એક અધ્યાપક ‘જાતીય સતામણી’ને કારણે યુનિવર્સિટીની ગરિમાને ઠેસ લાગી

admin

વડોદરાના સાઈબાબા નગરમાં મોડી રાત્રે પાર્ક થયેલ ફોર વ્હીલરમાં આગ

admin

ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી

admin

Leave a Comment