વડોદરાવડોદરા જિલ્લોવડોદરામાં હવે અપાશે ઠાકોરજીને તોપથી સલામી by adminNovember 21, 2024November 21, 2024084 Share0 28 વર્ષ 2 મહિના અને 22 દિવસ પછી નામદાર કોર્ટમાં ચુકાદો આવ્યો તોપ નું પૂજન કરવામાં આવ્યું અને આવનારા કાર્યક્રમની રચના કરાઇ આવનારી કારતક વદ અગિયારસે ફોડાશે તોપ 26 નવેમ્બર સાંજે 6.00 વાગે આરતી દરમિયાન તોપ ફોડી અને સલામી અપાશે