Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ બાપોદજકાતનાકા રોડપર અક્ષયપાત્રનુ ભોજન લઇને જતી સીએનજી કારમાં લાગી આગ

મિડિયા રિપોર્ટરની સતર્કતાથી અને ફાયરબ્રિગેડને જાણ કરતાં કારમાં નુકસાન થતું બચ્યુ

પ્રાથમિક તપાસમાં સીએનજી કારના વાયરીંગમાં આગ લાગી હતી

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ બાપોદજકાતનાકા વિસ્તારમાં હરિનગર ગોત્રી થી વાઘોડિયા તરફ અક્ષયપાત્રનુ ભોજન પહોંચાડવા જતી સીએનજી વાનમાં અચાનક આગ લાગી હતી તે જ સમયે મિડિયા રિપોર્ટર મુકેશ પાંડે ત્યાંથી પસાર થઇ રહ્યાં હતાં તેમણે તાત્કાલિક દોડી જ ઇ કાર ચાલકને ઉતરી જવા જણાવી ગાડી બંધ કરાવી હતી સાથે જ ગાડીમાં રહેલ ફાયર એક્સ્ટિંગ્યુશરથી આગપર કાબુ કરાવવા, અન્ય વાહનોને ડાયવર્ટ કરવા કાર્ય કર્યું હતું સાથે જ ફાયરબ્રિગેડન કંટ્રોલમાં જાણ કરતાં પાણીગેટ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો ડ્રાઇવર તથા આસપાસના દુકાનદાર ના સહયોગ સાથે મિડિયા રિપોર્ટર ની સમયસૂચકતા થી મોટી દુર્ઘટના ટળી હતી સાથે જ ગાડીમાં મોટું નુકસાન થતાં બચ્યું હતું.

Related posts

સાઈ કે દીવાને ગ્રુપ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ થી નિઝામ પૂરા ખાતે આવેલ સાઈ બાબા મંદિરે દર રવિવારે શ્રમજીવિકોને ભોજનની સેવા આપવામાં આવી…

admin

ડભોઈ ચોતરીયા પીરની દરગાહ પાસે આવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની મુલાકાત લેતા કલેક્ટર

admin

વડોદરા પોલીસ દ્વારા ₹1.75 કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું : ડ્રોનથી રખાઈ નજર

admin

Leave a Comment