Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંપૂર્ણપણે ‘નોન કોમર્શિયલ આયોજન’ જ્યારે ૨૫ વર્ષે પહોંચે ત્યારે વડોદરાવાસીઓનો પ્રેમ અને માતાજીની કૃપા કહેવાય.


લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પામેલ વિશ્વ ના સૌથી મોટા નોન કોમર્શિયલ ગરબા આયોજન જેમાં એડ અથવા સ્પોનસરશિપ અથવા બહેનો ના પાસ ના નામે એક પણ રૂપિયો લીધા વગર શ્રી જયેશ ઠક્કર નુ આયોજન અને રિષભ ગ્રુપ ના તાલે રજત જયંતિ સ્વરૂપે વિશેષ ડ્રોન શો યોજાયો

ભારતીય તિરંગો, ગણેશજી, ગરબા રમતી ગોરી, ILoveBaroda જેવા અનેક રંગબેરંગી આકાશી દૃશ્યો ડ્રોન વડે સર્જિત કરાયા

વિશેષ

ભારતીય તિરંગો અને વિશ્વ ની પ્રતિકૃતિ રૂપે પૃથ્વી નો ગોળો દર્શાવી
રાષ્ટ્ર ગાન સાથે ડ્રોન શો ની પૂર્ણાહુતિ કરાઈ

Related posts

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાબેતા મુજબ મળતી સાંસદ ધારાસભ્યોની સંકલન બેઠક મળી

admin

ડભોઇ તાલુકા ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિનની સરકારી અધૅસરકારી કચરીઓ અને શાળાઓ ખાતે શાનદાર આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મેહતા(સોટ્ટા )ના હસ્તે ઉજવણી કરવામાં આવી.

admin

વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના

admin

Leave a Comment