32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

લીંબડી એસ.ટી ડેપોનાં 4 કર્મચારીઓ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

લીંબડી એસ.ટી.ડેપોનાં કર્મચારી લખધીરસિંહ રાણા,કે.સી.જાદવ,મહિપતસિંહ ડોડીયા, ડી.સી.રાણા નિવૃત્ત થતાં લીંબડી એસ.ટી. ડેપોનાં કંડકટર,ડ્રાઈવર,કર્મચારીઓ,દરેક સમાજનાં અગ્રણીઓ,હોદેદારો,રાજકીય આગેવાનો,તેમના કુટુંબીજનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ચારેય નિવૃત કર્મચારીઓને શાલ અને મોમેંટો તેમજ કુળદેવીનો ફોટો અર્પણ કરીને પુષ્પગુછથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમ પ્રસંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા,રામકૃષ્ણમિશન મહંત, ગુજરાત રાજ્ય મજૂર મહાજન પ્રમુખ ઇન્દ્રસિંહ જાડેજા,લીંબડી શહેર ક્ષત્રિય સમાજ પ્રમુખ સહદેવસિંહ રાણા,પૂર્વ લીંબડી તાલુકા પંચાયત કૃષ્ણસિંહ રાણા, ગુજરાત રાજ્ય એસ.ટી.બોર્ડ સલાહકાર વનરાજસિંહ રાણા,ભલગામડા ગ્રામ ઉપ સરપંચ શક્તિસિંહ રાણા, સહિતનાં મહાનુભાવો રહ્યા હતાં.

Related posts

મેઘરાજાની એન્ટ્રી થતાં જ સરકારી હોસ્પિટલમાં પાણી ભરાયા, શું આજ હતી સરકારની પ્રિમોન્સૂન કામગીરી ???

admin

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

admin

ચુડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે માત્ર 15 મીલી જેટલો વરસાદ વરસતાં વીજ પુરવઠો ખોરવાયો..

admin

Leave a Comment