વડોદરા શહેરમાં દિવસે ને દિવસે આગ ના બનાવી વધતા હોય છે ત્યારે એમ જી રોડ ખાતે આવેલ એ વન જવેલર્સ ની બંધ દુકાન માં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હતી જેમાં દુકાન નું ફર્નિચર આગ માં બળી ખાક થઈ ગયું આગ લાગતાં ફાયર વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ધટના સ્થળે પહોંચી ને પાણી ની મારો કરી ને આગ ને કાબુ માં કરી હતી સદ નસીબે દુકાન બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી
next post

