35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવલખી મેદાન ખાતે કૃત્રિમ તળાવ નજીક પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

વડોદરામાં હાલ ગણેશઉત્સવ શરૂ છે ત્યારે, વડોદરાના નવલાખી કુત્રિમ તળાવ નજીક જીઈબીના થાંભલા પર બે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા તે દરમિયાન તેમને નીચે પાંચ ફૂટનો મગજ જોતા તેમને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ને કોલ કરતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું કરવા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા જ્યાં ભારે જે મત બાદ તેઓએ મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું.

નોંધણીયા છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ શરૂ છે ત્યારે વડોદરા ના નવલાખી કુત્રિમ તળાવ નજીક જાડી જાકરા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરના કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો ને પોતાનું નિવાસ્થાન છોડવું પડ્યું જેથી વડોદરામાં રોડ રસ્તા તેમજ અવાવરી જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે, તેથી વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઇએ.

Related posts

સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી : વડોદરામાંથી રૂ.10 લાખથી વધુનો દારૂ જપ્ત, 2 બુટલેગરો ઝડપાયા, 8 વોન્ટેડ

admin

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાલિકામાં બેઠક મળી

admin

ખાણી પીણીની લારીના ગ્રાહકોના અયોગ્ય પાર્કિંગને લઈ સ્થાનિકોએ લારી ધારકો સામે આક્રોશ વ્યક્ત કર્યો

admin

Leave a Comment