રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર તરઘડીયા હાઇવે રોડ ઉપર ત્રિમંદિર ની સામે શ્રી સિધ્ધરાજ ગૌશાળા આયોજીત ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો હતો ગાય લાભાર્થી ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો હતો આ ભવ્યના કલાકાર જીગ્નેશ બારોટ કવિરાજ અપેક્ષા પંડ્યા દેવલ ભરવાડ જેનિશ દેસાઈ જગદીશ મેર રાધિકાબેન દાવડા વગેરે કલાકારોએ જમાવટ બોલાવી હતી સિધ્ધરાજ ગૌશાળા આયોજિત આ પ્રસંગે સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ગોવભક્તોએ આ ડાયરાનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં લોક ડાયરાને માણવા ઉપડી પડ્યા હતા આ પ્રસંગે સંતોના સામૈયા અને આમંત્રિત મહેમાનો ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળા દ્વારા ફૂલ શણગારવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ભજન ભોજન અને ભક્તિની ત્રિવેણી સઁગમ જોવા મળ્યો હતો અને ભક્તો એ ભવ્ય લોક ડાયરો માણ્યો હતો. બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ
previous post

