36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી

વડોદરા શહેરના વારસિયા ખાતે ભગવાન ઝુલેલાલ મંદિરથી સિંધુ સાગર સુધી બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સોનુ મહારાજ દ્વારા વારસિયા ખાતે ભવ્ય શોભાયાત્રા સાંજે 7:00 વાગે નીકળી હતી અને રાત્રે 9:00 કલાકે પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ થઈને સિંધુ સાગર પહોંચી હતી જેમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ.

admin

વડોદરા જિલ્લામાં ઝડપી પાડેલા દારૂનો નાશ : એક કરોડથી વધુ કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવાયું

admin

ફેડરલ બેંક સાડી ગૌરવ રન–૨૦૨૫માં પરંપરાગત સંગીતે દોડવીરોમાં ભરી નવી ઉર્જા

admin

Leave a Comment