Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના મુજ મહુડા મુખ્ય માર્ગ પર પડ્યો વિશાળકાય ભૂવો

વડોદરા શહેરમાં રોજબરોજ દરેક વિસ્તારમાં ભૂવાઓ પડતા નજરે પડે છે. ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકા ના ભ્રષ્ટ તંત્રના પાપે શહેરના મુજ મહુડા મુખ્ય માર્ગ મસ્ત મોટો ભૂવો પડ્યો હતો. બનાવની માહિતી મળતા જ વાયર વિભાગની ટીમ, એમજીવીસીએલ ની ટીમ, કોર્પોરેશનની ટીમ સ્થળ પર તાત્કાલિક દોડી આવી હતી. આ સાથે વિશાળ કાઈ વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

Related posts

સામાજિક વનીકરણની ટીમએ 30 માર્શ મગર સહિત 78 સાપ અને એક શાહુડીને બચાવ્યા…

admin

મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો

admin

છેલ્લા સતત 3 દિવસ થી પોર થી વડોદરા – જામ્બુવા બ્રિજ પર ૧૦ કિલોમિટર નો ટ્રાફિક જામ

admin

Leave a Comment