Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બતકનો શિકાર કરનારા મહાકાય અજગરનું મહામહેનતે રેસ્ક્યુ !

વરસાદી સીઝનમાં ગ્રામ્ય વિસ્તારમાં મગર સાપ અને અજગર સહીત સરી સૃપો બહાર નીકળવાના અનેક બનાવો સામે આવતા જ રહે છે તેવામાં વડોદરા નજીક કેલનપુર પાસેના હેતમપુરા ગામ પાસે આંબાવાડીમાં એક મહાકાય અજગર બતકના પિંજરામાં અને બતકનો શિકાર કરી ગળી ગયો હોવાનો ફોન વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર આવ્યો હતો જેને પગલે ટીમના સભ્યો તાબડતોબ આંબાવાડીમાં પોહોચી વડોદરા વન વિભાગ સાથે અજગરનું રેસ્ક્યુ શરુ કર્યું હતું અને એક કલાકની ભારે જહેમત બાદ આઠ ફૂટના અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,અજગરને રેસ્ક્યુ બાદ વડોદરા વનવિભાગના ખાતે લઈ જવામાં આવ્યો હતો.

Related posts

રક્ષાબંધનના પર્વને લઈને મુસાફરોની અવરજવરની સુવિધાઓ માટે 50 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા કરવામાં આવ્યું

admin

વડોદરાના નવાપુરા પોલીસની શિંદે કોલોનીના મકાનમાં રેડ,દારૂની મહેફિલ માણતા 9 ઈસમો ઝડપાયા

admin

અક્ષય સ્થિતિ કોર્પોરેશન હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં વધતા જતા રખડતા કૂતરાઓના હુમલા સામે યોગ્ય પગલા લેવા બાબતે જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર

admin

Leave a Comment