40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે યુવાધનમાં ભારે થનગનાટ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા કવાંટ પાવીજેતપુર છોટાઉદેપુર તાલુકામાં ઉત્તરાયણના પર્વની ઉજવણી માટે યુવાધનમાં ભારે થનગનાટ

નસવાડી તાલુકાના 210 ગામો માંથી પતંગ રસિયાઓ નસવાડીના બજારો માં પતંગ ની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા

પતંગ દોરા માં આ વર્ષે 20 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાંય ધૂમ ઘરાકી નીકળી

આ વર્ષે હવામાન વિભાગે પવન સારો રહેવાનો હોવાની આગાહી કરતા પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ

છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના પતંગ દોરા નો વેપાર જ્યારે ઉતરાયણ ના પર્વ ને લઈને ઊંધિયા જલેબી નું વેચાણ કરનાર વેપારીઓ ઉંધીયું બનાવવાની તૈયારી માં લાગ્યા

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

પાનવડ પો.સ્ટે. વિસ્તારના ડુંગરગામ ધામણવા ફળીયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૭ ઇસમોને ઝડપી પાડી કુલ કિ.રૂ.૧,૩૨,૧૮૦/- નો મુદ્દામાલ જપ્ત કરતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

admin

10 જેટલા મકાનોમાં આગ લાગવાના બનાવ અંગે ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખે મુલાકાત કરી

admin

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયકલોનો જથ્થા ઉપર કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પોહચ્યા હતા.

admin

Leave a Comment