36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયકલોનો જથ્થા ઉપર કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પોહચ્યા હતા.

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે ખેતરમાં સરકારી સાયકલોનો જથ્થા ઉપર કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા પોહચ્યા હતા. એકલબારા ગામે સાયકલોનો જથ્થો જોઈને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા ચોકી ઉઠ્યા હતા. વર્ષ ૨૦૨૩ની પ્રવેશોત્સવની સાયકલોનો જથ્થો ખુલ્લા ખેતરમાં છે. સુખરામ રાઠવાએ સરકાર ઉપર આકરા પ્રહારો કરી જિલ્લા કલેકટર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Related posts

સિંહોદ પુલ અને ડાયવર્ઝન બનાવવા મામલે પણ સી.આર. પાટીલને કરાઈ રજૂઆત

admin

છોટાઉદેપુર જિલ્લામાં ઈદુલફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી

admin

છોટાઉદેપુર તાલુકાના મધ્યાન ભોજન સંચાલકો અને ગ્રામ પંચાયત વીસીની આપત્તિ વ્યવસ્થાપન અને પૂર્વ ચેતવણી અંગેની તાલીમ આપવામાં આવી.

admin

Leave a Comment