32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મકરપુરા ઓએનજીસી રોડ પર પડ્યો મોટો ભુવો

હજીરા અને ongc ની વચ્ચે મુખ્ય માર્ગ પર પડ્યો ભૂવો

10 ft ની ત્રિજ્યા ધરાવતો પડ્યો ભૂવો

ભુવો પડતા ongc તરફનો રોડ કરવો પડ્યો બંધ

નાગરિકોના તંત્ર સામે રોષ

આખી ફોર વ્હીલ અંદર જતી રહે તેટલો મોટો પડ્યો છે ભુવો

વહેલી તકે કામગીરી કરવા ઊઠી માંગ

તંત્ર ધ્યાન નહીં આપતું હોવાના પણ થયા આક્ષેપો

Related posts

ડભોઇ કડીયાવાડ મુદ્રાસા ખાતે સૈયદ અહમદ કબીર રિફાઈના ઉર્સ પ્રસંગે રિફાઈ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં 7 જેટલા ગેર કાયદેસર બાંધકામને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી….

admin

વડોદરામાં કલેક્ટર કચેરીએ આંગણવાડી કાર્યકરોનો કલેક્ટર કચેરીએ ઘેરાવો

admin

Leave a Comment