31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકોએ પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા

વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અરવિંદ કેજરીવાલની વિચારધારાને અનુસરી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની હાજરીમાં વિવિધ પાર્ટીના લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા લોક સભા પ્રમુખ ટ્વીનકલ રામી અને પૂર્વ પ્રમુખ પ્રતિમાબેન વ્યાસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલ શનિ દેવ મંદિરમાં ખાટુ શ્યામજીની પ્રતિમાની સ્થાપના કરાશે

admin

ડભોઇ નગરપાલિકા ખાતે કાયમી શહેરી ફેરિયા કમિટીની મીટીંગ યોજાઇ.

admin

પોલ પર માઇક લગાવવી એનાઉસમેંટ દ્રારા ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિ લાવવા પ્રયાસ કરતી વડોદરામા ટ્રાફિક પોલીસ

admin

Leave a Comment