32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મોટી સંખ્યામાં વડોદરાના રહીશો ફતેગંજ વિસ્તારમાં ભેગા થયા પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર

નવા વર્ષ નિમિત્તે વરસના છેલ્લા દિવસે વડોદરા વાસીઓએ ભવ્ય ઉજવણી કરી 12:00 વાગતા જ ફતેગંજ વિસ્તારમાં ફુગ્ગા છોડી આકાશમાં નવા વર્ષની ઉજવણી કરી મોટી સંખ્યામાં વડોદરાના રહીશો ફતેગંજ વિસ્તારમાં ભેગા થયા હતા પોલીસ બંદોબસ્ત સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા પોલીસ કમિશનર સ્થિત જોઈન્ટ સીપી તમામ સ્ટાફ bcp sog ના સ્ટાફ હાજર હતા તમામ પોલીસ કર્મચારીઓએ વડોદરા વાસીઓને નવા વર્ષની શુભકામના પણ પાઠવવામાં આવી હતી

Related posts

ઝઘડિયા બળાત્કાર બાળકી બળાત્કાર ના મુદ્દે ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે પત્રકાર પરિષદ યોજી…

admin

વડોદરા શહેરના વોર્ડ નં.10 વિસ્તારમાં આવેલુ કોમન પ્લોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75 મો જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

admin

બાળકૃષ્ણ શુકલા લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વિસ્તારની મુલાકાત લીધી

admin

Leave a Comment