41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકાના ભીખાપુરા ગામમાં દીપડાએ ચાર બકરાનો શિકાર કર્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકાના ભીખાપુરા ગામમાં દીપડાએ ચાર બકરાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ભીખપુરા ગામના વસંતભાઇ પોતાનાપરીવાર સાથે કાચા મકાનમાં રહે છે. તેવો ગુજરાન માટે  ખેતી કામ તથા પશુ પાલન કરે છે. ખેતરમાં મકાઈનો પાક હોય અને તેની સાચવણી જરૂર હોય જે સારું તેવો ઘરની બહાર સૂઈ રહ્યા હતા. ત્યારે રાત્રી દરમ્યાન દીપડો મકાનમાં આવી ગયેલ. જે બાદ ઘરમાં બધેલા 4 બકરાને દીપડાએ પોતાનો શિકાર બનાવ્યા. બનાવ દરમ્યાન પરીવાર ઘરની બહાર સૂઈ રહેલો જેથી કરીને પરિવારનો  આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ વન વિભાગ કરવામાં આવી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર દ્વારા GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને પડતી સમસ્યાઓના નિવારણ બાબતે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

admin

છોટાઉદેપુર જિલ્લામાં રેતમાફિયાઓનો ત્રાસ જબુગામ-સુસ્કાલ વિસ્તારમાં ઓરસંગ નદીના વહેણમાં બે નંબર રેત ખનનનો કાંડ

admin

છોટાઉદેપુર તાલુકાના અળસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરાઇ

admin

Leave a Comment