27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિતે દારૂ પાર્ટી યોજાઈ હતી

અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે(20 જુલાઈ) મોડી રાત્રે હાઈ પ્રોફાઈલ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોને તપાસ્યા હતા, જેમાંથી 13 યુવકો અને 26 યુવતીઓ આમ કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટી નિમિતે દારૂ પાર્ટી યોજાઈ હતી.

Related posts

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીબંડી નજીક જનસાળી ગામનાં પાટીયે સર્જાયો અકસ્માત.

admin

અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં ક્રેશ થવાના CCTV સામે આવ્યા

admin

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાં ત્રિપલ અકસ્માત થયો હતો અને ટ્રક અને લક્ઝરી વચ્ચે પહેલા અકસ્માત થયો

admin

Leave a Comment