Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ શરૂ થતા લાંબી કતાર જોવા મળી

વડોદરા શહેરી વિકાસ મંડળ પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ વિસ્તારના EWS 2 ના ખાલી પડેલા ૧૦૩ જેટલા મકાનો ના ફોર્મ નો વિતરણ તારીખ 1 1 2025 થી તારીખ 20 1 2025 સુધી વિતરણ કરવાનું હતું પરંતુ ફોર્મની અછત હોવાના કારણે છેલ્લા પાંચ દિવસથી ફોર્મનું વિતરણ થયેલ નહીં આજરોજ ફોર્મનું વિતરણ શરૂ થતા લાંબી કતાર જોવા મળી

Related posts

વડોદરા ખાસવાડીના વિશ્વામિત્રી હનુમાન દાદાના મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન

admin

બહુચરાજી મંદિરને તિરંગા આભૂષણોનો શણગાર..!!

admin

જીસકી લાઠી ઉસકી ભેંસ ! જોવો કિસ્સો વડોદરા નજીકના નંદેસરી ખાતે પ્રકાશમાં આવ્યો

admin

Leave a Comment