27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

જીસકી લાઠી ઉસકી ભેંસ ! જોવો કિસ્સો વડોદરા નજીકના નંદેસરી ખાતે પ્રકાશમાં આવ્યો

વડોદરાના નંદેશરી ગામે રહેતા ગૌતમ પઢીયાર પરિવાર પોતાના મકાનનું સમર કામ કરતા હતા તે દરમિયાન સરપંચ નો પતિ પોતે સરપંચ હોય તેવો રોપ મારી ગૌતમ પઢીયારના માતા લલિતા પઢીયાર ઉંમર વર્ષ 52ને ધક્કો મારતા તેઓ જમીન પર પટકાયા હતા જ્યાં તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તે દરમિયાન જ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધા માટે નંદેસરીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં તેમનું સારવાર શક્ય ન હોવાથી તેઓને એમ્બ્યુલન્સ મારફતે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં તબીબો એ જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સુધારા પર છે ત્યારે લલિતાબેન પઢીયારના પુત્ર ગૌતમ પ્યારે આ મામલે કંટ્રોલમાં ફોન કરીને બનાવની જાણ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નંદેસરીના સરપંચ તરીકે મહિલા છે ત્યારે મહિલા સરપંચના પતિ પોતાને સરપંચ સમજી ગામમાં રોફ રોપ મારી લોકો પર અત્યાચાર ગુજરાતી રહ્યા છે તેવી રીતે વાત નંદેસરી ગામના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવી હતી.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહા નગર પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

ડભોઈ સરકારી કચેરીઓમાંથી ફરિયાદ પેટી ગાયબ સામાન્ય જનતાનો અવાજ સાંભળનાર કોણ ?

admin

ડભોઇ કડિયાવાડ ખાતે ઓર્થોપેડિક મેગા કેમ્પ યોજાયો

admin

Leave a Comment