છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમા નીકળનાર રથયાત્રાને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
બોડેલી પોલીસ સ્ટેશન ખાતે DYSP ડી. કે. રાઠોડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બોડેલીના આયોજકો દ્વારા રથયાત્રાને લઈને સૂચનો લેવામાં આવ્યા હતા. શાંતિ સમિતિની બેઠકમાં બોડેલી નગરના હિંદુ મુસ્લિમ સમાજના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

