27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
રાજસ્થાન

ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટક્કર થઇ

રાજસ્થાનના દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટક્કર થઇ હતી. આ દરમિયાન ભયાનક અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.

જયપુર-બાંદીકુઈ એક્સપ્રેસ વે પર પિકઅપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત
આ અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ થયા અને 11 ઘાયલ થયા

આ ઘાયલોમાંથી 8 ને જયપુર રિફર કરવામાં આવ્યા છે અને ત્રણની દૌસામાં સારવાર ચાલી રહી છે

ઘટનાની માહિતી મળતાં કલેક્ટર અને SP ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને દૌસા હોસ્પિટલમાં મોકલ્યા

Related posts

કારને બસ ફંગોળાતા આખો પરિવાર મોતને ભેટી ગયો

admin

અજમેરમાં હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતીક હઝરત ખ્વાજા ગરીબ નવાજ ના 814 માં ઉષૅ પ્રસંગ

admin

રાજસ્થાન ખાતે આવેલા અજમેરમાં હઝરત ખ્વાજા ગરીબ નવાજના 813 માં ઉર્સ પ્રસંગ અને છઠ્ઠી શરીફમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધાર્યા

admin

Leave a Comment