Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઘ્યક્ષ નિષિધ દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નું અકસ્મિત નિદાન થયું હતું જેને લઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટી, વડોદરામાં નગરપાલિકા, અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શોક નું મોજો ફરી વળ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈનું અચાનક અવસાન થયું છે. મળતી માહિતી મુજબ તેમને હૃદયરોગનો ગંભીર હુમલો આવતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અને તેઓની સ્મશાન યાત્રામાં સંખ્યામાં મહા અનુભવો જોડાયા હતા ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાય હતી.

Related posts

તંત્રની ઘોર બેદરકારી ડભોઈ-કરનેટ કેનાલ પર રેલિંગના અભાવે ઇકો કાર ખાબકી, બેનો આબાદ બચાવ

admin

કપુરાઇ ચોકડી પાસે સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં ચાર લોકોનો માંડ-માંડ જીવ બચ્યો

admin

ડભોઇના રંગ ઉપવન બાગમાં આવેલો નગરપાલિકા સંચાલિત પાણીનો સંપ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હોવાના કારણે ખુલ્લો હોય સંપમાં ધૂળ કચરો જીવજંતુઓ સહિતની ચીજ વસ્તુઓ ભળીને પાણી દૂષિત થવાની ભિતી સેવાઈ રહી હોય નગરજનો ને રોગચાળો ફાટી નીકળવાની ચિંતા સતાવી રહી છે

admin

Leave a Comment