દુષ્કર્મની ધટના પર નિવેદન ગુજરાતના બની રહેલી ધટના ને હું વખોડુ છુ નરાધમ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા કરી માંગ
મહિલા સુરક્ષા ની વાતો વચ્ચે ગુજરાત સુરક્ષિત્ત નથી..
સરકારના મુખ્યમંત્રી અને સરકારના મંત્રીઓ મૌન કેમ છે
સરકારે જવાબ આપવો પડશે.પ્રજા સમક્ષ જવાબ આપવો પડશે
કડક કાર્યવાહી સાથે દાખલાઓ બેસાડવા પડશે

