વડોદરા શહેર માં સર્કીટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્રારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં આદિવાસીઓ ના યુવાનો સાથે જે ઘટના બની હતી તેવા તમામ મુદ્દાઓ ને લઈને આજે સર્કીટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં દેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઇ વસાવા તથા વાસંદા ઘારા સભ્ય અંનત પટેલ તથા આદીવાસી સમન્વય ના અમરસિંહ ઝૈડ ચોઘરી તથા આદીવાસી એકતા મંચના ડો રાજન ભગોરા તથા આદિવાસી એકતા પરીષદના અઘ્યક્ષ ડો શાતિકર વસાવા તથા આદિવાસી સમાજ ડો પ્રદીપ ગર સિયા ની હાજરી માં પ્રેસ કોન્ફરન્સ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી ના કાયૅકતા ની હાજરી માં પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવ્યું હતું
previous post

