41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના કહાર સમાજ દ્વારા નાથુ બાબાની શોભાયાત્રા વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળી

સનાતન ધર્મ નો ઇતિહાસ ધરાવતી ઘટના જ્યારે પ્રભુ શ્રીરામને એક તટથી બીજા તક ઉપર જવું હતું ત્યારે તેમની સાથે તેમના ભાઈ લક્ષ્મણ તેમજ માતા સીતા જોડે હતા અને જે કેવટે તેમને તટ પાર કરાવ્યો તે નાથુબાબા કાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે જ્યારે ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો ત્યારે આ કહેવતને વિસરવામાં આવ્યો ન હતો અને તેની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામનો રાજ્ય અભિષેક થયો હતો.

આ કારણે જ નાથુ બાબાને કહહાર સમાજના ઇષ્ટદેવ તરીકે ગણવામાં આવે છે ત્યારે તેમની આ શોભાયાત્રા વડોદરા ના રાજમાર્ગ ઉપર નીકળી હતી.

પરંપરા મુજબ વર્ષ દીઠ આ યાત્રા અમદાવાદ નીકળે છે જ્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતેથી તે પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં કાર સમાજના આગેવાનો તેમજ યુવાઓ તથા માતા વડીલો જોડાય છે અને પોતાના ઇષ્ટદેવને યાદ કરી તેમના સ્મરણ કરી પાલકીમાં તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે.

નાથુ બાબા ની નું જે વાહન છે નાવડી એ નાવડી સુરસાગર ના તળાવમાં મૂકવામાં આવે છે અને આ પ્રસંગે વડોદરા તેમજ દેશના તમામ જળાશયો પાણીથી છલોછલ ભરાઈ રહે અને દેશમાં કોઈને પણ પાણીની સમસ્યા ઉદભવે નહીં એવા પર્યાવરણ લક્ષી હેતુ સાથે આ યાત્રા નું આયોજન કરવામાં આવે છે.

આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા ના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ આરએસએસના કાર્યવાહ વિનયભાઈ બોસેકર, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના તમામ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

પોર નજીક વડસાલા ગામ પાસે CPP કંપની માં એક 3 ફૂટ મગરને 1 કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરાયો

admin

‘આધુનિક ભારતના નિર્માતા’તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના જન્મદિવસ ને પાલિકા ભૂલ્યું, શિવસેના વડોદરા શહેર દ્વારા તેમની પ્રતિમાની સફાઇ કરી પુષ્પાંજલિ કરવામાં આવી

admin

સંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆતસંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆતસંકલનની બેઠકમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા અનેક મુદ્દે રજૂઆત

admin

Leave a Comment