Genius Daily News
Uncategorized

રક્ષાબંધનમાં ભાઈને વિદેશ રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે…

વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે અચૂક રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસોમાં અગાઉના વર્ષોમાં પોસ્ટ ઓફિસની બહાર મંડપ લગાડવામાં આવતા હતા અને ત્યાં પોસ્ટ લેવા માટે પાંચ થી છ કાઉન્ટર રાખવામાં આવતા હતા. પરંતુ હવે એ દિવસો પૂરા થઈ ગયા છે ત્યારે હવે રાખડી મોકલવા માટે પોસ્ટ વિભાગ કાર્યરત છે અને વિદેશ રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસની અંદર જ અલગ વ્યવસ્થા કરી છે જ્યાં ભીડ જામી પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા વિશેષ કવર સાથે સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે પોસ્ટ ઓફિસોમાં રાખડીઓ મોકલવા માટે કાઉન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તા.19મી ઓગસ્ટ, સોમવારે આવશે. વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે રાખડી મળી જાય એ માટે તેની બહેન સતત ચિંતિત હોય છે. પરંતુ પોસ્ટ વિભાગ દ્વારા ગત વર્ષ આ વર્ષે ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો છે

Related posts

1100 અખંડ દીપ પ્રજ્વલિત કરી માં શક્તિની અનોખી ભક્તિ

admin

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ હિંદુ ધર્મના સૌથી મોટા તહેવારને લઈને બફાટ કર્યો

admin

Tactiques Cadoola cœur

admin

Leave a Comment