વડોદરા શહેરમાં ભાવ ભક્તિ સાથે દશામાની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં સજાતી વધુ પ્રતિમાનું સ્થાપના કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાની પ્રતિમાનું વિસર્જન કરવા માટે અને કુત્રિમ તળાવ ભણાવવામાં આવ્યા છે ત્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ મંગલેશ્વર સ્મશાન ની સામે દશામાં ની પ્રતિમા વિસર્જન કરવાનું આયોજન કરાયું જેમાં વિવિધ વિસ્તારમાં દશામાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે માઈ ભક્તોને દશામાં ની પ્રતિમાન કરવા માટે પાલિકા તંત્ર દ્વારા વડોદરા શહેરમાં વિવિધ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે

