32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની SSG હોસ્પિટલ ખાતે ઓપીડી 16 ના વિભાગ ખાતે સ્લેબ ધરાશાહી થયો….

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે ત્યારે વડોદરા મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે પણ અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે પાલિકા તંત્ર અને ભાર વિભાગ ની બેદરકારી પણ સામે આવી રહી છે. ત્યારે વડોદરા શહેર સયાજી હોસ્પિટલ ના ઓપીડી 16 ના વિભાગ ખાતે વહેલી સવારે પ્રથમ માળે સ્લેબ ધરાશાહી થયો હતો જેને લઇને દર્દીઓમાં ભાગદોડ મચી હતી ત્યારે કસરત વિભાગ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર કરવા આવતા હોય છે ત્યારે અચાનક જ લેપધરા શહેરની ઘટના સામે આવી ત્યારે આ ઘટનામાં કોઈને જાનહાની થયેલ નથી પરંતુ સયાજી હોસ્પિટલ ની બેદરકારી ફરી એક વખત સામે આવી હોસ્પિટલમાં અનેક ઇમારતો પણ જર્જરિત બની છે અને હોસ્પિટલમાં અનેક વિભાગ ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે જો આ ઘટનામાં મોટી જાણ હાની થાય તો જવાબદાર કોણ ???

Related posts

તિથિ પ્રમાણે આજે મ્યુનિ. કાઉન્સિલર તથા પૂર્વ વિપક્ષી નેતા સમાજ સેવી એવા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ (ભથ્થુભાઇ)ના જન્મદિવસ નિમિત્તે સવારથી જ રાજકીય, ધાર્મિક આગેવાનો તથા કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

admin

વડોદરાના વોર્ડ ૧૦ માં પડેલા ખાડાને લઈને વિરોધ કરતો માસ્ક મેન

admin

ડભોઈ પોલીસે વડોદરી ભાગોળ પાસેથીકારમાં લઈ જવાતો રૂ.૬.૬૦ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો.

admin

Leave a Comment