37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં 20 કામોને મંજૂરી

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં કુળ 20 કામો અને ચાર વધારાના કામ મળી 24 કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા જેમાંથી 20 કામોને મંજૂર કરી ચાર કામો મુલતવી કરવામાં આવ્યા હતા.

આજની આ બેઠકમાં મુખ્યત્વે ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આરોગ્ય ખાતુ મુખ્ય કચેરી, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, જન સંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સયાજી બાગ ઝુ શાખા જેવા મહત્વના વિભાગના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી 20 કામોને મંજૂર કરી 4 કામો મુલતવી કરાયા હતા વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.

Related posts

વડોદરામાં ફરીથી જાહેર માર્ગ પર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર લાગ્યા

admin

વડોદરા શહેરના વાસના તળાવના બ્યુટીફિકેશન મુદ્દે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

admin

વડોદરાના GIDC વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઝડપી કાબૂ મેળવ્યો

admin

Leave a Comment