Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નદેસરી GIDCમાં આવેલ ગાંધાર કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગતા મચી અફરા તફરી.

વડોદરા નજીક આવેલ નંદેસરી GIDC માં આવેલ ગાંધાર કેમિકલ કંપની માં આજરોજ સવારે અચાનક આગ લાગી હતી.આગ લાગતાં ની સાથે જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આગની ચપેટ માં કેમિકલ ભરેલા ડ્રમ પણ આવી ગયા હતા અને તેને કારણે થયેલો ઝેરી ગેસ ફેલાતા એક તબ્બકે વિસ્તારમાં કામ કરતા મજૂર વર્ગના લોકો સ્થળ છોડી નાસી છૂટ્યા હતા.પરંતુ સમગ્ર ઘટના ઉપર પડદો પાડવા કંપનીના સત્તાધીશો મેદાને ઊતરી આવ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

Related posts

ન્યૂ હોરાઇઝન્સ બાળ વિકાસ કેન્દ્રનું પ્રતાપ નગર ખાતે શુભારંભ કરવામાં આવ્યું

admin

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આંતર રાજ્ય ત્રિચી ગેંગને ઝડપી પાડી

admin

બિહાર સાંસ્કૃતિક મંડળ બરોડા દ્વારા વડોદરા જિલ્લા SP રોહન આનંદને વિદાઈ આપવામાં આવી

admin

Leave a Comment