Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

સંખેડા તાલુકાના છુછાપૂરા ગામ પાસે પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત

બોડેલી તરફ જતી પેસેન્જર ભરેલ બસ છુછાપૂરા ગામ પાસે ધિરી કરતા પાછળ થી ટેન્કર ટકરાયું,

બસ ને ટક્કર મારતાં પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરે રોડ પર પલટી ખાતા પેટ્રોલ ડીઝલ ની ટાંકી ફાટી,

બસ ના ડ્રાયવરે સમય સૂચકતા વાપરી બસ ને રિવર્સ કરી દૂર લઇ જઇ પેસેન્જર ને ઉતારી ધિધા,

ટેન્કરે રોડ ની બાજુ માં આવેલ એક સલૂન ના કેબિન ને પણ ટક્કર મારી ટેન્કરે રોડ ની બાજુ માં પટકાતા પેટ્રોલ અને ડીઝલ કોતર માં વહેવા લાગ્યું,

સંખેડા પોલીસ ને જાણ થતા તાત્કાલિક ધટના સ્થળ પહોચી,

બસ અને ટેન્કર ના અકસ્માત મા મોટી દુર્ઘટના ટળી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી તાલુકાના બોરવાણી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અભાવ, આદિવાસી બાળકોનું ભવિષ્ય પ્રશ્નચિહ્ન હેઠળ

admin

“બેટી બચાવો બેટી પઢાવો યોજના” અંતર્ગત કવાંટ ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પાસે રોડ ઉપરથી ટાટા ઇન્ટ્રા ગાડીમાંથી કિ.રૂ.૧૩,૧૬,૫૮૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….

admin

Leave a Comment